તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે અક્ષરવાડી ફીડરમાં વીજ કાપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ અક્ષરવાડી ફીડર હેઠળના ખોડિયાર મંદિર, અમરદીપ કોમ્પલેક્સ, ભાંગલી ગેટની ડાબી બાજુનો વિસ્તાર, અવેડાવાળો ખાંચો, અક્ષરદીપ કોમ્પલેક્સ, સંકલ્પ હોટલવાળો ખાંચો, પૂજા ફ્લેટ, વડોદરિયા પાર્ક, લવા સુરભી કોમ્પલેક્સ, શિતલ એકેડમીવાળો ખાંચો, સિંધુનગર વિવેકાનંદ પાર્ક, મોક્ષ મંદિર, ટેલિફોન એક્સચેન્જ અને આજાદનગરમાં શુક્રવારે સવારે 6 થી 11 સુધી વીજ કાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...