તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહીર રેજીમેન્ટ મુદ્દે પાલિતાાણામાં આવેદન પાઠવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો| 4 જાન્યુઆરી

આહીર રેજીમેન્ટનાં મુદ્દે આંદોલનકારી પ્રજાની રામને િદલ્હ ખાતે ધરણા પર બેસવાની મંજુરી ન અપાતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેરઠેર રેલીઓ સાથે વિરોધ થઈ રહ્યો છે. જ્યારે પાલિતાણામાં પ્રબળ આક્રોશ સાથે પાલિતાણા તાલુકાનાં આહીર સમાજ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભારતીય સેનામાં 19 જેટલા જ્ઞાતિ ક્ષેત્ર આધારિત રેજીમેન્ટો છે છતાં પણ આહીર રેજીમેન્ટનું ગઠન ન કરી સરકાર 25 કરોડ યાદવો સાથે અન્યાય કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...