તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકવાડા પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના ઘોઘા રોડ પર મોટા શિતળા માતાજીના મંદિરની પાસે શેરી નં.1માં રહેતા રામદેવસિંહ જીણુભા ગોહિલ (ઉ.વ.25) રવિવારે સવારે 10 વાગ્યાના અરસામાં તેમના મિત્રની હિરો હોન્ડા મોટરસાયકલ નં. જી જે4 સીપી 1006 લઇ અકવાડા એસ્સાર પંપ પાસે પુરઝડપે બેફિકરાઇથી ચલાવતા બાઇક સ્લીપ થઇ જતા રોડ પર પછડાતા બ્રેઇન હેમરેજ થવાથી સ્થળ પર કરૂણ મોત નિપજયુ હોવાનું મૃતકના ભાઇ બળભદ્રસિંહ જીણુભા ગોહિલએ બી ડીવીઝનમાં જાહેર કરતા હે.કો. ગોહિલએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...