તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એર ડેક્કન સુરતથી ભાવનગર, દીવની ફલાઈટ શરૂ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એર ડેક્કન એરલાઇન્સ સુરત કસ્ટમ એરપોર્ટથી ભાવનગર તેમજ સેકન્ડ ફેઝમાં સુરતથી અમરેલી અને સુરતથી દિવની ફ્લાઇટ શરૂ કરનારી છે. એર ડેક્કન સુરતથી ભાવનગર, અમરેલી અને દિવનું ભાડું 4 હજારની અંદર રાખે તેવી વાત જણાય આવી છે. એર ડેક્કન એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, ફર્સ્ટ ફેઝમાં સુરતથી ભાવનગરની ફ્લાઇટ પખવાડીયમાં તથા સેકન્ડ ફેઝમાં સુરતથી દિવ અને અમરેલીની ફ્લાઇટ એક મહિના પછી શરૂ થશે. એરપોર્ટ ઓથોરિટી તરફથી તમામ મંજૂરી મળી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...