તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર તપાસ કોર્સ અંગે તાલીમ શિબીર યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પોલીસ પાસે રાજયના બનતા સાયબર અપરાધના બનાવો અટકાવવા અને શોધવા અંગેની જાણકારી અને ક્ષમતા વિકસાવવામા હેતુથી ગૃહ વીભાગ, ગુજરાત રાજય દ્વારા વર્ષ 2018-2019 દરમિયાન ભાવનગર સહીતના ચાર મહાનગરોમા સાયબર અપરાધ પોલીસ સ્ટેશન અને સીઆઇડી તથા 9 વિભાગીય કચેરી�\\\" ખાતે સાયબર અપરાધ તપાસ કોષ સ્થપિત કરવા અંગે નીર્ણય લઇ તેના ભાગરુપે ભાવનગર વિભાગ ખાતે સાયબર અપરાધ તપાસ કોષ કાર્યરત કરવામા આવેલ છે.

જે સંદર્ભે આજે સાયબર સેલ ભાવનગર વિભાગ અને જીલ્લા પોલીસના સ્થાનીક ગુન્ક્ષ્હા શોધક દળ એલસીબી, તથા પોલીસ સ્ટેશનોમા ફરજ બજાવતા અધછીકારી�ઓને સાયબર અપરાધ તપાસ બાબતે જાણકારી અને કોૈશલ્ય પુરુ પાડવામામ હેતુથી આજે જીલ્લા પોલીસવડા કચેરીના કોન્ફરન્સ હોલમા એક દિવસીય તાલીમ શીબીરનુ ભાવનગર રેન્જ આઇજીપીના અધ્યક્ષ સ્થાને બોટાદ,અમરેલી અને ભાવનગરના અધીકારી�ઓની ઉપસ્થીતીમા યોજાયેલ. જેમા સાયબર અપરાધ અંગે સુરતના નિષ્ણાંતોએ તાલીમ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...