તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપરલા ગામે વિનામૂલ્યે સુપર મેગા નેત્ર નિદાન યજ્ઞ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ કનુભાઇ બારૈયા દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી પીપરલા ગામે વિનામૂલ્યે સુપર મેગા નિદાન યજ્ઞનુ આયોજન કરાયું છે પીપરલા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર તળાજા શહેર તથા તાલુકાના તમામ ગામે વિસ્તારની જનતાના લાભાર્થે વિનામૂલ્યે 72માં નેત્ર નિદાન કેમ્પ નું આયોજન તા.20 4 શનિવારે સવારે 9 થી 12 કરવામાં આવેલ છે આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ કરી મોતિયાના ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓને વિનામૂલ્યે રાજકોટ ખાતે લઈ જઈ નેત્રમણિ બેસાડી આપવામાં આવશે દવા ટીપા ચશ્માં આપવામાં આવશે કેમ્પમાં આવનાર દરેક દર્દીએ આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સાથે લાવવી.

અન્ય સમાચારો પણ છે...