તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમળાબહેન દોશીની સ્મૃતિમાં કાલે પ્રાર્થના સભા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી.એન.આર.સોસાયટી અને તેને સંલગ્ન સંસ્થાઓના મુખ્ય દાતા પરિવારના વિમળાબહેન કાંતિલાલ શાહ(તળાજાવાળા)ના નિધન નિમિત્તે સંલગ્ન સંસ્થા કે.એલ.ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ડેફ, 51, વિદ્યાનગરના મહાવીર ઓડિટોરિયમ ખાતે તા.16 ડિસેમ્બરને સોમવારે સાંજે 4.30થી 5.30 દરમિયાન પ્રાર્થના સભા રાખવામાં આવી છે. જેમાં

પી.એન.આર.સોસાયટી, બહેરા-મુંગા શાળા, લોઢાવાળા હોસ્પિટલ, અંધ ઉદ્યોગ શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, કર્મચારીઓ, શહેરીજનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...