તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી જયંતિ નિમિતે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગાંધીજયંતિ 2 ઓક્ટોબરના 3:30 થી 6:30 દરમિયાન ચિત્રસ્પર્ધા નું આયોજન બાલપમરાટ ખાતે કરેલ છે તમામ વિભાગ નાં વડા એ તેમની શાળા નાં વિદ્યાર્થીઓ જે ચિત્રકલા માં રસ હોય તેને અચૂક ભાગ લેવા પ્રોત્સાહન આપશે.વધુ વિગત માટે અજયભાઇ ભટ્ટનો સંપર્ક કરશો તમારા વિભાગ ની સંખ્યા 30/9/19 સુધી માં આ ગ્રુપ માં જણાવશો. 9428078707

અન્ય સમાચારો પણ છે...