તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોઢ વણિક સમાજ દ્વારા મહામળેશ્વર ખાતે મીટીંગ યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મોઢ સમાજની એકતા સંગઠન માટે મોઢ મહોદય ભાવનગરના નેજા હેઠળ તેની વ્યવસ્થાપન અને એડહોક કમીટીની મીટીંગ વણિક સમાજની એકતા અને સંગઠન વધારવા હર્ષદભાઇ શાહની આગેવાની હેઠળ મહાબળેશ્વર ખાતે યોજાઇ હતી. જેમા મોઢ વણિક જ્ઞાતિને એક પરિવાર બનાવવાનું ઘોષણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો