તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થી માટે વિનામૂલ્યે એકઝામ ગાઇડ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચાર અને વિદ્યાધીશ વિદ્યાસંકુલ ભાવનગરના સંયુકત ઉપક્રમે ખાસ નિષ્ણાંતો દ્વારા તૈયાર થયેલ ધોરણ 10ની બોર્ડની પ્રશ્નોતરી એકઝામ ગાઇડ 24 પાનાની ખાસ ટેબ્લોઇડ પત્રિકા આવતીકાલના અંક સાથે આપવામાં આવશે. જો આપના ઘરમાં ધો.10 બોર્ડમાં વિદ્યાર્થી ના હોય તો મહેરબાની કરીને આ પ્રશ્નોતરીને ધો.10ના વિદ્યાર્થીને પહોંચાડવા ખાસ વિનંતી છે. આ ગાઇડ પરીક્ષાર્થીઓ માટે ખુબ ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો