તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા કોટન જીંનીંગમાં આગ ભભુકી ઉઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા મહુવા હાઇવે પર આવેલ જશુભાઇ ભમ્મરની માલીકીની ગોપનાથ કોટન જીનીંગમાં આજે બપોરે હાઇડ્રોલીક પ્રેસીંગ યુનીટમાં આગ ભભુકી ઉઠતા મશીનરી, ઓઇલ બેરલ તથા કેટલોક કપાસનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો. તળાજા ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગને બુજાવી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...