જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગ ભભુકી...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર બહુમાળી ભવનમાં બીજા માળે આવેલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એક રૂમમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગને બુજાવી નાખી હતી. આ આગામાં ઈલે.વાયરને કેટલાક મહત્વના દસ્તાવેજો, એસી.સહીતની વસ્તુઅો બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણ અને નુકશાનની અંગે જણવા મળેલ નથી. તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...