વાદળોની અવરજવર વચ્ચે શહેરના તાપમાનમાં 6.4 ડિગ્રીનો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર શહેરમાં ગઇ કાલે ભાદરવામાં અષાઢી વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ આજે સવારથી જ વાદળો વિખાતા અને સૂર્યનારાયણ વાદળોની અવરજવર વચ્ચે ખિલતા આજે બપોર મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં 6.4 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર વધારો થયો હતો ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી થઇ ગયેલું તુ આજે એકાએક 6.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 33.1 ડિગ્રી થયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...