તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િજલ્લામાં 62245 બાળકોની આરોગ્ય તપાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ રાજ્ય સરકાર દ્વારા આયોજીત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તા. 3થી તા.10 સુધી ભાવનગર જિલ્લામાં કુલ 62245 બાળકોની 630 મેડીકલ ટીમોએ તપાસણી હાથ ધરી વિના મૂલ્યે સેવા પુરી પાડી હતી. આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લાની કુલ 192 સંસ્થાઓને આવરી લઈ આંગણવાડીના 19183, પ્રાથમિક, ખાનગી, સરકારી શાળાના 31476, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક હાઈસ્કુલ સરકારી તેમજ ખાનગીના 11358, શાળાએ ન જતા 228 એમ કુલ 62245 બાળકોની 630 મેડીકલ ટીમોએ તપાસણી હાથ ધરી વિના મૂલ્યે સેવા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...