તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

56 બોટલ દારૂ સાથે 2 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજા પોલીસ મથક હેઠળનાં પાવઠી ગામે તળાજા પોલીસે રેડ કરી હરેન નાનજીભાઇ ડાભી, દાના માવજીભાઇ ડાભીનાં કબ્જામાંથી ગેરકાયદેસરના પાસ-પરમીટ વિના રાખેલ વિદેશી દારુની બોટલ નંગ-56 કીંમત રૂ.10,720 સાથે ઝડપી લીધા હતા.જે અંગે તળાજા પોલીસે દારુનો જથ્થો કયાંથી મેળવ્યો હતો અને કોને આપવાનો હતો. તે અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...