તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ધમાન આયંબિલ મંડળ દ્વારા મંડળનુ 544મુ આયંબિલ કરાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ધમાન આયંબિલ મંડળ ભાવનગર મંડળનુ 544મુ આયંબિલ રવિવાર તા.17-11-19ના જયાબેન જયંતિલાલ શામજીભાઇ શાહ વરલવાળા આયંબિલ થશે. પાસ તા.14-11-2019,15-11-2019 ગુરૂવાર, શુક્રવારના સવારે 17 થી સાંજે 7 કલાક સુધીમાં રૂા.10 ડીપોઝિટ આપી આગમ બુક સ્ટોલ હજુર પાયગા રોડથી હાઇકોર્ટ રોડથી મેળવી લેવા. મંડળના સભ્યોને ગયા વર્ષે 7 કેતેથી વધુ આયંબિલ થયા હોય તેનુ લવાજમ રૂા.50 અને 7 નથી થયા તથા નવા સભ્યોનુ લવાજમ રૂા.100 લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...