તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં કોલેજના 51 વિદ્યાર્થીઓનું રક્તદાન કરાયુ઼ં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા પારેખ કોલેજમાં સ્વ.પ્રા.ડો. આર.કે. ભટ્ટની 22મી પૂણ્યતિથિ નિમિત્તે નવકાર બ્લડ બેંક દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં કોલેજના 51 વિદ્યાર્થીઓએ રક્તદાન કરેલ. કેમ્પને સફળ બનાવવા બ્લડ બેંકના કમલેશભાઇ શાહ અને તેમની ટીમ તથા પ્રાધ્યાપક પરિવાર અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરોએ પ્રિન્સિપાલ સી.કે. પટેલના માર્ગદર્શન નીચે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન નિતીનભાઇ દવેએ કરેલ.

અન્ય સમાચારો પણ છે...