તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસાદાદા,ખોડીયાર માતાજીના મંદિરે 51 કુંડી યજ્ઞનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મહુવા તા.ના સુગાળા ગામે જસાદાદા સમસ્ત ભાલીયા જ્ઞાતિ વિકાસ ટ્રસ્ટ સુગાળા દ્વારા તા.19ના જસાદાદા, ખોડીયાર માતાજીના મંદિરે ભાલીયા પરિવાર દ્વારા 51 કુંડી યજ્ઞ યોજાશે. મુખ્ય પાટલાનો ચડાવો તા.18 ગુરૂવારે રાત્રે 9.30 ક. તથા રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...