સ્વામીનારાયણ મંદિરનો 48મો પાટોત્સવ : પાલખી યાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર : લોખંડબજારમાં સ્વામીનારાયણ મંદિરના 48માં પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોનો 48મો પાટોત્સવ વડતાલ ગાદીના પીઠાધિપતિ 1008 રાકેશ પ્રશાદજી મહારાજની પ્રેરણાથી આજે વડવા સ્વામીનારાયણ મંદીરથી પાલખી યાત્રા શરૂ થઇ શહેરના રાજમાર્ગોથી પસાર થઇ લોખંડબજાર સ્વામીનારાયણ મંદીરે પહોંચી હતી.
અન્ય સમાચારો પણ છે...