તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4000 વિદ્યાર્થીઓ માર્ગ સલામતી જાગૃતિની રેલીમાં જોડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર RTO દ્વારા માર્ગ સલામતી સપ્તાહના પ્રારંભે શહેરની વિવિધ શાળાના 4000 જેટલા બાળકો અને ટ્રાફિક જવાનોએ ટ્રાફિક જનજાગૃત્તિ રેલી યોજી માર્ગ સલામતીનો સંદેશ આપ્યો હતો. જેમાં બાળકો દ્વારા વાહન ચલાવવાના ભયસ્થાનો, સીટ બેલ્ટ સહિતના નિયમો માટે જાગૃતિ કેળવાઈ હતી. અકસ્માતો ન થાય તે માટે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન સ્વયં શિસ્તથી કરવા માટે “કડક સુરક્ષા, જીવન રક્ષા”, “નો લાઇસન્સ, નો ડ્રાઈવીંગ”, “સીટ બેલ્ટ બાંધો” જેવા સ્લોગન દ્વારા જનતામાં ટ્રાફિક અંગે જાગૃતિ કેળવાઈ હતી. રેલીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો