તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્કીંગમાં રહેલ સ્કુટરની ડીકીમાંથી 4 મોબાઇલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના લીલા સર્કલ ટોપ થ્રી પાસે પાર્ક કરવામા આવેલ ફરિયાદી મહેશભાઇ સવજીભાઇ બાલદીયાના સ્કુટરની ડીક્કીમાંથી રૂ.28,900 ની કીંમતનો મોબાઇલ કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયાની જયારે તેમના મિત્ર રોહીતભાઇનો રૂ.16,500 ની કીંમતનો મોબાઇલ,દીપ નામના વ્યકીતનો રૂ.7200 નો જયારે મકવાણા નીલયભાઇનો રૂ.6000 ની કીંમતના મોબાઇલની ચોરી થયાની ફરીયાદ એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...