તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધેડની હત્યામાં પાલિતાણાના 3 જબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠવી ગામે થયેલી આધેડની હત્યામાં અમરેલી પોલીસે પાલિતાણાના ત્રણ શખ્સો અને એક મહિલાને ઝડપી લીધા હતા સાવરકુંડલાના ઠવી ગામે નરશીભાઈ ભાટુભાઈ વાઘેલાની હત્યામાં સંડોવાયેલ પાલિતાણાના ઈમરાન મુસાભાઈ લાખાણી, દિનેશ ખોડાભાઈ પરમાર, પ્રતાપ વલ્લભભાઈ પરમાર અને ઠવી ગામના નયનાબેન નરશીભાઈ ભાટુને અમરેલી પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...