તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના 3 ખેલાડીઓ 3 કાંસ્ય ચંદ્રક વિજેતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઇ ગયેલા ગુજરાત રાજ્ય પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાવનગરના 3 ખેલાડીઓ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના 3 ખેલાડીઓએ પોતાના વજન કેટેગરીમાં સફળતા મેળવી હતી. રાજ્યકક્ષાની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભરત બારૈયાએ 85 કિલો વજન ઉંચકીને તૃતિય, ભાવેશ રાઠોડે 60 કિલો વજન ઉંચકીને તૃતિય, દિનેશ ધામેલીયાએ 60 કિલો વજન ઉંચકીને ત્રીજુ સ્થાન અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો