તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે કોલોનીમાંથી દારૂ સાથે 3 ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | શહેરના દેસાઇનગર વિસ્તારમાં રેલવે કોલોનીમાં રહેણાંકી મકાનમાં ડી.ડીવીજન પોલીસે બાતમી આધારે રેડ કરી વિદેશી દારુની બોટલ નંગ 23 તથા બીયર 8 ટીન મળી આવતા પોલીસે બાબુ પોપટભાઇ બારૈયા, મનોજ ઉર્ફે મુન્શી કાંતિભાઇ બારૈયા અને ભરતસીંહ કલ્યાણસીંહ સરવૈયાને રૂ.45.800 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો