તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ને વિકાસના કામો માટે 15 કરોડની ફાળવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | MKB યુનિ. દ્વારા તાજેતરમાં સરકાર સમક્ષ યુનિ.વર્સિટીના વિવિધ વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તેમાં હવે સરકાર દ્વારા કુલ મળી રૂા.15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજના અપગ્રેડેશન, અનુસ્નાતક તથા સ્નાતક ભવન માટે, ટિચર્સ હોસ્ટેલના રિનોવેશન માટે તથા નવીનીકરણના ફેઝ-2ના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રકમની ફાળવણી કરવામાં આવતા હવે નજીકના સમયમાં યુનિ.ના વિકાસલક્ષી પંથે મહત્વની આગેકૂચ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો