ઓતરીયા ગામે શોક સર્કીટ થતા 1નું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોલેરા તાલુકાના ઓતરીયા ગામે નવરાત્રીના મંડપ માટે થાંભલો ઉભો કરવા જતા વીજ વાયર સાથે અથડાતા 5 જણાને ઇલેકટ્રીક શોક લાગતા ગોવિંદભાઇ લાલજીભાઇ જાદવ (ઉ.વ.52 રહે ઓતરીયા ગામ)નુ મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય ચાર અશોકભાઇ બચુભાઇ મેર, જેરામભાઇ બચુભાઇ મેર, જીકુભાઇ પથુભાઇ મેર, અને મહેશભાઇ પરશોતમભાઇ મેરને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા

અન્ય સમાચારો પણ છે...