તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ચોમાસાના પ્રથમ વરસાદ નહીં પ્રથમ ઝાપટાએ પ્રિ મોન્સુનની પોલ ખોલી|The First Rain In The Monsoon Is Not The First Japataya Opened The Pre monsoon's Pole

ચોમાસાના પ્રથમ વરસાદ નહીં પ્રથમ ઝાપટાએ પ્રિ-મોન્સુનની પોલ ખોલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: મહાનગરપાલિકા ચોમાસા પૂર્વે એક-દોઢ માસથી પ્રિમોન્સુનની કામગીરી કરી રહ્યું છે. તેમજ કરોડો રૂપિયાના ખર્ચે રોડ અને પેવીંગ બ્લોક બનાવ્યા છે. પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદ નહીં પરંતુ પ્રથમ ઝાપટાએ તો પ્રિમોન્સુનની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર કાદવ-કીચડથી રસ્તાઓ લથબથ છે જ પરંતુ ફીટીંગ કરવાના બાકી બ્લોકને કારણે ફુટપાથના હાલ બેહાલ થઇ ગયા છે. જ્યારે પાણીનો નિકાલ નહીં થતાં રાહદારીઓ અને વાહન ચાલકો પણ હાડમારી ભોગવી રહ્યા છે. જે તસવીરો જ પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર થયાની દર્શાવે છે. 

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઇડ્ ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...