ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Bhavnagar City» ગુજરાતમાં ઉ. પ્રાથમિકમાં 20800 શિક્ષકોની ભરતી બાકી, In Gujarat, the recruitment of 20800 teachers in higher primary is pending

  ગુણોત્સવનું ધતિંગઃ પ્રાથમિકમાં જ 20,800 શિક્ષકોની ભરતી બાકી

  Bhaskar News, Bhavnagar | Last Modified - Apr 15, 2018, 09:03 AM IST

  ગુણોત્સવ યોજી શિક્ષણ ગુણવત્તાની વાત કરતી સરકારે શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જોઈએ
  • પ્રતિકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   ભાવનગર: એક તરફ ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે તેની સામે વાસ્તવિકતા એ છે કે આજની તરીકે ભાવનગર જિલ્લામાં ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાનના કુલ મળી 639 વિષય નિષ્ણાત શિક્ષકોની જગ્યા ઉચ્ચતર પ્રાથમિક વિભાગની શાળા”માં ખાલી છે. તો ગુજરાત રાજ્યમાં કુલ 20,800 જગ્યા ખાલી છે. જેમાં ગણિત-વિજ્ઞાનના 8,818, ભાષાના વિષયોના 6,999 અને સામાજિક વિજ્ઞાનના 4988 શિક્ષકોની જગ્યા ખાલી છે.

   તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યમાં ધોરણ-6થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિકમાં શિક્ષકોની સંખ્યાને લઇને આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામાં ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8માં કુલ 3,358 શિક્ષકોની જગ્યા મંજૂર થયેલી છે તેની સામે હાલમાં 2,719 જગ્યા ભરાયેલી છે અને 639 જગ્યાઓ ખાલી છે.

   સમગ્ર ગુજરાત રાજ્યની સ્થિતિ જોઈએ તો રાજ્યમાં ધોરણ 6થી 8માં કુલ 80,811 શિક્ષકો ધોરણ 6થી 8માં મંજૂર થયેલા છે તેની સામે હાલ ભરાયેલી જગ્યા 60,011 છે અને 20,800 જગ્યા રાજ્યમાં ખાલી છે. ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાના વિષય નિષ્ણાતો ની જગ્યા નોંધપાત્ર પ્રમાણમા ચાલી હોય ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા લથડી છે.

   વધુ માહિતી માટે આગળ વાંચો... ધો.5 ના બાળકોને ભાગાકાર પણ નથી આવડતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગુજરાતમાં ઉ. પ્રાથમિકમાં 20800 શિક્ષકોની ભરતી બાકી, In Gujarat, the recruitment of 20800 teachers in higher primary is pending
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  X
  Top