Home » Saurashtra » Latest News » Bhavnagar City » In Bhavnagar, Murder Of 30 Years Old Aged Youth In Old Clashed Issue

New Yearની રાત્રે ભાવનગરમાં યુવાન રક્તરંજિત, 4 લોકોએ તલવાર અને છરીના ઘા મારી પતાવી દીધો

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 03:22 PM

જૂની અદાવતમાં 30 વર્ષીય યુવાનની કરપીણ હત્યા, લોકોમાં ભયનો માહોલ

  • ભાવનદરમાં 30 વર્ષના યુવાનની હત્યા

    ભાવનગર: સંસ્કારનગરી ભાવનગરમાં ગુનાખોરીની ઘટનાઓ થમવાનું નામ નથી લેતી. ત્યારે શહેરના પાનવાડી ચોક પાસે મોડી રાત્રે જૂની અદાવતમાં એક યુવાનની કરપીણ હત્યા કર્યા હોવાની ઘટના બની હતી. ચાર લોકોએ ભેગા થઈને તલવાર અને છરીના ઘા મારીને યુવાનની હત્યા નિપજાવી હતી.


    જૂની અદાવતમાં હત્યા


    સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાવનગરના પાનવાડી ચોકમાં આવેલા પીલ ગાર્ડનના દરવાજા પાસે ગોપાલ ધર્મેશભાઈ ડાભીની (ઉંમર- 30) હત્યા કરી દેવામાં આવી હતી. જૂની અદાવત કારણભુત તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુ તપાસ માટે એ- ડિવિજન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.


    આરોપીના નામ

    1. રીપલ
    2. મોરભાઈ
    3. ઈકબાલ
    4. બેલીમ

    વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

  • In Bhavnagar, Murder Of 30 Years Old Aged Youth In Old Clashed Issue
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તલવાર અને છરીના માર્યા ઘા
  • In Bhavnagar, Murder Of 30 Years Old Aged Youth In Old Clashed Issue
    મૃતક યુવાન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ