ભાવનગરમાં યુવાનની હત્યાનો મામલો, વડવામાં શખ્સોએ તોડફોડ કરીને દુકાન સળગાવી

ન્યુ યરની મોડી રાત્રે યુવાનની જૂની અદાવતમાં હત્યા

DivyaBhaskar.com | Updated - Nov 09, 2018, 03:19 PM
BHavnagar Youth Murder Case,Numbers Od Person Fired Shops

ભાવનગર: ભાવનગરના પાનવાડી વિસ્તારમાં મોડીરાત્રે યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો. જેના પડઘા બીજા દિવસે ગુંજી રહ્યાં છે. ત્યારે આજે વડવામાં કેટલાક શખ્સોએ દુકાનમાં તોડફોડ કરીને આગચાપી હતી. બનાવની જાણ થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

4 લોકોએ તલવાર અને છરીના ઘા માર્યા

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાવનગરના પાનવાડી ચોકમાં આવેલા પીલ ગાર્ડનના દરવાજા પાસે ગોપાલ ધર્મેશભાઈ ડાભીની (ઉંમર- 30) તલવાર અને છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જૂની અદાવત કારણભુત તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુ તપાસ માટે એ- ડિવિજન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

આરોપીના નામ

1. રીપલ
2. મોરભાઈ
3. ઈકબાલ
4. બેલીમ

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

BHavnagar Youth Murder Case,Numbers Od Person Fired Shops
BHavnagar Youth Murder Case,Numbers Od Person Fired Shops
X
BHavnagar Youth Murder Case,Numbers Od Person Fired Shops
BHavnagar Youth Murder Case,Numbers Od Person Fired Shops
BHavnagar Youth Murder Case,Numbers Od Person Fired Shops
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App