12 ગામના ખેડૂતો નારાજ, ગુણોત્સવમાં બાળકો ગેરહાજર, સરકારને લપડાક

ગુણોત્સવ કાર્યક્રમમાં એક પણ બાળક હાજર રહ્યો ન હતો, જેના કારણે સ્કૂલના સ્ટાફ સહિત અધિકારીઓ શરમમાં મૂકાયા

લાઠીચાર્જથી લોકોમાં ભારે રોષ છવાયો
લાઠીચાર્જથી લોકોમાં ભારે રોષ છવાયો
આજે શાળાએ વિદ્યાર્થીઓની માતાઓ પણ પહોચી હતી અને શાળા છોડવા અંગેની રજૂઆત તેમના દ્વારા પણ કરવામાં આવી

Absence of all the children in the Gunotsav in Bhavnagar

12 ગામના ખેડૂતો નારાજ, ગુણોત્સવમાં તમામ બાળકો ગેરહાજર, સરકારને લપડાક.

divyabhaskar.com

Apr 06, 2018, 12:16 PM IST

ભાવનગર: જિલ્લા ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતોનો છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રીતે વિરોધ કરી રહ્યાં છે છતા સરકાર આંખ આડા કાન કરી રહી છે, આ ખેડૂતોએ પોતાના બાળકોને સ્કૂલમાંથી ઉઠાડ્યા બાદ હવે તેઓએ સરકારના ગુણોત્સવ જેવા કાર્યક્રમનો બહિષ્કાર કરી સરકારને પડકારી છે, મલેકવદર ગામમાં સ્કૂલમાં યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમમાં એક પણ બાળક હાજર રહ્યો ન હતો, જેના કારણે સ્કૂલના સ્ટાફ સહિત અધિકારીઓ શરમમાં મૂકાયા હતા.

બાળકોના લિવિંગ સર્ટીફિકેટની માંગ કરી અભ્સાયનો બહિષ્કાર

ભાવનગરના ઘોઘા તાલુકાના 12 ગામોની જમીન જીપીસીએલ કંપની દ્વારા સંપાદિત કરવાના મામલે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં 12 ગામોના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. મલેકવદર ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા આચાર્યને લિવિંગ સર્ટીફિકેટ આપવા અંગે અરજી કરી હતી, તેમજ આજથી જ પોતાના બાળકોને શાળામાંથી લઇને રવાના થયા હતા. ત્યારે આજે વધુ એક ગામ હોઇદડમાં પ્રાથમિક શાળાએ વાલીઓ પહોંચ્યા હતા અને બાળકોના લિવિંગ સર્ટીફિકેટની માંગ કરી બાળકોના અભ્યાસનો બહિષ્કાર કર્યો છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરી વાંચો શું છે સમગ્ર મામલો.......

X
ગુણોત્સવ કાર્યક્રમમાં એક પણ બાળક હાજર રહ્યો ન હતો, જેના કારણે સ્કૂલના સ્ટાફ સહિત અધિકારીઓ શરમમાં મૂકાયાગુણોત્સવ કાર્યક્રમમાં એક પણ બાળક હાજર રહ્યો ન હતો, જેના કારણે સ્કૂલના સ્ટાફ સહિત અધિકારીઓ શરમમાં મૂકાયા
લાઠીચાર્જથી લોકોમાં ભારે રોષ છવાયોલાઠીચાર્જથી લોકોમાં ભારે રોષ છવાયો
આજે શાળાએ વિદ્યાર્થીઓની માતાઓ પણ પહોચી હતી અને શાળા છોડવા અંગેની રજૂઆત તેમના દ્વારા પણ કરવામાં આવીઆજે શાળાએ વિદ્યાર્થીઓની માતાઓ પણ પહોચી હતી અને શાળા છોડવા અંગેની રજૂઆત તેમના દ્વારા પણ કરવામાં આવી
Absence of all the children in the Gunotsav in Bhavnagar
Absence of all the children in the Gunotsav in Bhavnagar
Absence of all the children in the Gunotsav in Bhavnagar
Absence of all the children in the Gunotsav in Bhavnagar
Absence of all the children in the Gunotsav in Bhavnagar
Absence of all the children in the Gunotsav in Bhavnagar
Absence of all the children in the Gunotsav in Bhavnagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી