ધાર્મિક નોંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ
ચરણ પાદુકાની પધરામણી :પૂજય હરિહરમુની મહારાજની ચરણપાદુકા પધરામણી તેમજ હરીહર સત્સંગ મંડળના ભાઇઓનો ભજન ધુનનો કાર્યક્રમ આજે રાત્રે ૯ થી ૧૧ હિમંતભાઇ ડી.ત્રિવેદી બ્લોક નં.એ/૪/જી રવિફલેટ જેલ રોડ ફાતીમા કોન્વેન્ટ સ્કૂલ પાસે છે.
ભાવનગર સુખડીયા મહિલા મંડળ : મંડળ દ્વારા તા.૨૮ બુધવારે સાંજે ૪-૩૦ કલાકે સમુહ સામાયિક તથા જાપ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.
સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ : મેઘાણી સર્કલ દ્વારા તા.૨૮ના શનિ જયોતી પ્રસંગે વહેલી સવારે ૫ કલાકે શનિ મહાપૂજાનુ આયોજન છે. જેમા મહાપુજામાં બેસવા ઇરછતા સાંઇ ભકતોએ નામ સાઇ સેવા સમાજ ટ્રસ્ટ મેઘાણી સર્કલ કાર્યાલય પર નોંધાવવા.ફોન ૨૨૦૨૦૪૪.
આનંદનો ગરબો : બહુચરાજી મંદિર, રૂવાપરી દરવાજા આનંદના ગરબા પરિવાર દ્વારા તા.૨૭/૫ના રાત્રે ૯-૩૦ કલાકે ભાગવત સપ્તાહ નિમીત્તે બીપીનભાઇ લ મીકાંતભાઇના નિવાસ (પ્લોટ નં.૬૨૦, ગીતા ચોક, ડોન, ભાવ.)ખાતે આનંદનો ગરબો રાખેલ છે.
સાઇ સેવા સમાજ ટ્રસ્ટ : આજે સાંજે ૫-૩૦ થી ૭ સુંદરકાંડના પાઠનુ આયોજન સાંઇ સત્સંગ હોલ ખાતે કરવામાં આવેલ છે.
અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક મંદિર : આજે સવારે ૮ મંગળા આરતી દર્શન બપોરે ૧૨-૧૫ રાજભોગ આરતી દર્શન, બપોરે ૪ થી ૬ બહેનોનો સત્સંગ, સાંજે ૬ થી ૭ ગણેશ અર્થવ ર્શીષ સાંજના ૭-૧૫ ઉત્સવ આરતી દર્શન, રાત્રે ૭-૩૦ થી ૮-૩૦ પૂ.શાસ્ત્રીજીનુ શની જયંતિ ઉપર પ્રવચન રાત્રે ૮-૩૫ શયન આરતી દર્શન.
ગોલીબાર રામદરબાર : આજે રાત્રે ૮-૩૦ થી ૧૦-૩૦ સંગીતમય સંકિર્તન ગીતાબેન ભાલાણી (સોની) ઠાકર દ્વારા શેરી કણબીવાડ ભાવનગર ખાતે રાખેલ છે.
શૈ ાણિક નોંધ
એમ.કે.જમોડ હાઇસ્કૂલ : ધો.૧૨ વિ.પ્ર માર્ચ ૧૪માં નાપાસ થયેલા અને જુલાઇ ૧૪માં પરી ાા આપવા માંગતા વિધાર્થીઓના આવેદનપત્રો તા.૨૮,૨૯ના ૧૨ થી ૨માં ભરી જવા.
મીટિંગ-બેઠક
એસ,એસટી બીએએસએનએલ કર્મચારી : તા.૨૮ બુધવારે યુનીયન ની કારોબારી ડીડબલ્યુસી મીટીંગ રાખેલ હોય એસ,એસટી બીએસ એનએલ કર્મચારીએ સવારે ૧૦ કલાકે આંબેડકર ભવન પાનવાડી ચોક ખાતે હાજર રહેવુ.
વિવિધ કાર્યક્રમ
ભાવનગર થિયોસોફીકલ લોજ : આજે સાંજે ૬ થી ૭ સભાખંડમાં વિષય મૌનનો નાદ વકતા સુભાષભાઇ મહેતા છે.
નેત્રયજ્ઞ : મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટના સહયોગથી તા.૧નના આંખો તપાસ કરીને મોતીયાના ઓપરેશન કરી આપવામાં આવશે.સોમથી શનિ ૧૦ થી ૧૨,