• Gujarati News
  • રાજયારોહણને આતશબાજીથી આવકાર

રાજયારોહણને આતશબાજીથી આવકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીને મળેલા પ્રચંડ જન સમર્થનના પરિપાકરૂપે રાષ્ટ્રપતિભવન ખાતે મંત્રી મંડળ સાથે વડાપ્રધાનપદે કરેલા શપથગ્રહણને ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે ભવ્ય આતશબાજીથી તેમજ ભાજપના આગેવાનો - કાર્યકરોએ મોં મીઠા કરી નરેન્દ્ર મોદીના રાજયારોહણને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તસવીર અજય ઠક્કર