સમદ હત્યા કેસમાં અ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. 11 સપ્ટેમ્બર

શહેરનાંચકચારી સમદ હત્યા કેસમાં અંતે આરોપી�ની પોલીસે ધરપકડ કરી જે હાલે રીમાન્ડ પર છે. તે�ઓએ પોલીસની પૂછતાછ દરમીયાન હત્યામા ઉપયોગમા લીધેલ બે પીસ્તોલ,બાઇક અને નાસવા માટે લીધેલી મોટરકાર પોલીસે કબજે લીધી હતી.


સમદ હત્યા કેસમાં અદાલતે તે�ઓના તા.12 સુધીના રીમાન્ડ મંજૂર કયા હતા. દરમીયાન આરોપી�ઓની પોલીસ દ્વારા સઘન પુછતાછ હાથ ધરતા આરોપી�\\\"એ હત્યાને કઇ રીતે અંજામ આપ્યો અને હત્યામાં ઉપયોગમા લેવાયેલ બે પીસ્તોલ, મોટર સાયકલ અને મોટરકાર વગેરે પોલીસે કબ્જે લીધા હતા. હત્યા કેસ અંગે વધુમાં એ.ડીવીઝનના પી.આઇ.આર. આર. ચોૈધરીએ જણાવ્યુ હતું કે પકડાયેલા આરોપી�ની પુછતાછમાં તે�ઓએ કબુલ્યુ હતું કે કાવત્રુ જીલ્લા જેલમા રચાયું હતું જેથી જરૂર પડે જેલ સ્ટાફની પણ પુછતાછ કરાશે. તેમજ કાવત્રાના સૂત્રધાર એવા ઉબેદની ધરપકડ કરાશે તેમ પણ તપાસનીશ પોલીસ અિધકારી ચૌધરીએ વાતચીતમાં જણાવ્યુ હતુ.

ખૂન કેસમાં અન્ય આરોપીઓની સધન પૂછતાછ બાદ ધરપકડ કરવામાં આવશે

હત્યામાં વાપરેલ બે બાઇક, પિસ્તોલ અને કાર કબજે કરી

તપાસ| સમદ ખૂન કેસનાં આરોપીઓએ