• Gujarati News
  • ભાવનગર : શહેરનાઅલગ અલગ 14 વિસ્તારોમાં તાજેતરમાં આયોજીત ગણેશ ઉત્સવ દરમિયાન

ભાવનગર : શહેરનાઅલગ-અલગ 14 વિસ્તારોમાં તાજેતરમાં આયોજીત ગણેશ ઉત્સવ દરમિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરનાઅલગ-અલગ 14 વિસ્તારોમાં તાજેતરમાં આયોજીત ગણેશ ઉત્સવ દરમિયાન રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કુલ 1580 યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યુ હતુ.

શહેરમાં રકતદાન કેમ્પ