પ્રસંગે તેઓએ વધુમા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. 11 સપ્ટેમ્બર

આપણાવર્તન દ્વારા જીવન પ્રવચન બનવું જોઇએ તેમ શહેરના અક્ષરવાડીમાં આયોજીત છેલ્લા દિવસની પ્રવચનમાળામાં પૂ. ડોકટરસ્વામીએ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, યોગ એટલે ઉચ્ચ સિ્થતિ પ્રાપ્ત કરવી,દરેકે રૂટીન કાયો ઉપરાંત માબાપ અને કુટુંબની સેવા કરવામાં હંમેશા ઉચ્ચ શ્રેષ્ઠ કાર્ય કરવાનો લક્ષ રાખવો તે ઇશ્વરીય કામ છે.તેથી તે ભકિત પણ બને છે.


પ્રસંગે તેઓએ વધુમાં કહ્યુ હતુ કે,હું બીએપીએસનો અને પ્રમુખસ્વામી મહારાજનો પ્રતિનિધિ છું તેમ માની વાણી અને વર્તન એવુ રાખો કે, બીજાને ગુણ આવે અને જીવન પ્રવચન બને તેવી રીતે રહેવા સલાહ આપી હતી.કોઇનો અવગુણ અભાવ લઇશ નહિ.આ તકે તેઓએ પૂ. પ્રમુખસ્વામી મહારાજે દરેકનું આધ્યાત્મિક અને વ્યવહારુ જીવન શ્રેષ્ઠ બને તેની જડીબુટ્ટીરૂપી 21 ગુરુચાવી�\\\"નું સમુહમાં ગાન કરાવી પાકુ કરાવી આશિર્વચન આપ્યા હતા.

અક્ષરવાડીમાં અંતિમ પ્રવચનમાળામાં સદ્દગુરૂ પૂ. ડોકટર સ્વામીનું ઉદબોધન

વર્તન દ્વારા જીવન પ્રવચન બનવું જોઇએ

સત્સંગ | યોગ એટલે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી