• Gujarati News
  • ભાવનગર. 12 સપ્ટેમ્બર ભાવનગરઆવતી બાન્દ્રા ટ્રેેન િનયમિત રીતે અનિયમિત આવી રહી છે. જેના માટે સુરેન્

ભાવનગર. 12 સપ્ટેમ્બર ભાવનગરઆવતી બાન્દ્રા ટ્રેેન િનયમિત રીતે અનિયમિત આવી રહી છે. જેના માટે સુરેન્દ્રનગર-િવરમગામ વચ્ચે ચાલતા ડબ્બલ ટ્રેકની કામગીરી કારણભૂત હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ હતંુ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર-બાન્દ્રા ટ્રેન જવામાં િનયમિત ઉપડે છે, પણ આવવામાં છેલ્લા એક મહિનાથી 45 િમનિટથી માંડીને દોઢ કલાક મોડી પડી રહી છે. સુરેન્દ્રનગર-વિરમગામ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી શરૂ હોવાથી બાન્દ્રા ટ્રેન િનયમિત રીતે એક કલાક મોડી આવે છે. જોકે વરસાદને કારણે ભાવનગરની એક પણ ટ્રેન મોડી પડી નથી.

વરસાદને કારણે ટ્રેન મોડી પડતી નથી

ધોલેરા માર્ગ પર વધ્યો ટ્રાિફક

ભાવનગરથીઅમદાવાદજવા માટે વાયા ધંધુકા જતા વાહનોનંુ ફરિિજયાત ધોલેરા ડાયવર્ઝન કરાયંુ છે. જેના લીધે ધોલેરા માર્ગ પર ટ્રાિફક વધ્યો છે. ત્રીજા િદવસે પણ ડાઇવર્ઝન યથાવત રહ્યંુ છે. ધંધુકા જવંુ હોય તો ફરિજયાત બરવાળા,રાણપુર વાયા ફરવંુ પડે છે.

સુરેન્દ્રનગર-િવરમગામ ડબલ ટ્રેકની થતી કામગીરીની અસર

બ્રાન્દ્રા ટ્રેન નિયમિત રીતે એક કલાક અિનયમિત