• Gujarati News
  • યુનિ. દ્વારા એમ.ફિલના પરિણામો જાહેર

યુનિ. દ્વારા એમ.ફિલના પરિણામો જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મહારાજા કષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એમ.ફિલ. કોમર્સના બીજા સેમેસ્ટરની પરી ાાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૦૧૩ અને ૨૦૧૪માં લેવાયેલી એમ.ફિલ.ની અંંગ્રેજીની બીજા સેમેસ્ટરની પરી ાાના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.