હિન્દુ મરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણ

ભાવનગર ધંધુકા હાલ ભાવનગર નિવાસી સ્વ.ભાસ્કરરાય કાળીદાસ વાસણાવાળાના પત્ની વિધાબેન (ઉ.વ.૭૮) તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. તે દિપીકાબેન (મુકતાલ મી વિધાલય), અલકાબેનનાં માતુશ્રી, રાજેશભાઇ અમૃતલાલ, અજય પ્રિતમલાલનાં સાસુમા, વત્સલ અજયભાઇના નાનીમા થાય. તેની સાદડી તા.૨૧ને ગુરૂવારે બપોરે ૪-૩૦ થી ૬-૩૦ પ્લોટ નં.૪૧, રામેશ્વર, કિષ્ણા ટાઉનશીપ, એરપોટર્ રોડ, વીપી સોસાયટી પાસે, સુભાષનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

ભાવનગર શરદચંદ્ર ધીરજલાલ પારેખ તે સ્વ.ધીરજલાલ તથા સ્વ.મરછાબેનના પુત્ર, સુભાષભાઇ (નિ. રેલ્વે), કષ્ણકાંત (સી.એ.), કિરણભાઇ, મધુબેન નરેન્દ્રભાઇ, નિલાબેન સુરેન્દ્રભાઇના ભાઇ તા.૧૯ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મહુવા સ્વ.જુગલદાસ વલ્લભદાસ મહેતા (વકીલ)ના પુત્ર મનસુખલાલ (લાલાભાઇ, ઉ.વ.૮૫) તે મંજુલાબેન (હંસાબેન)ના પતિ, સ્વ.વૃજલાલ, સ્વ.જેન્તીલાલ, સ્વ.નગીનદાસના ભત્રીજા, સુભાષભાઇ, શૈલેષભાઇ, ચેતનાબેન દિનેશકુમાર શેઠ, રેખાબેન ગીરીશકુમાર મીયાણી, ગીતાબેન રાજેન્દ્રકુમાર મહેતાના પિતાશ્રી, મીનાબેન, બિનીતાબેનના સસરા, સ્વ.રશ્મિકાંત (વકીલ), પ્રદિપભાઇ (મુંબઇ), સ્વ.રમાબેન પારેખ, હંસાબેન મોદી, મૃદુલાબેન પારેખ, વર્ષાબેન શાહના ભાઇ, સ્વ.શામજીભાઇ ફુલચંદભાઇ રાઠોડ (મહુવા)ના જમાઇ, સ્વ.હરીલાલ ગણેશભાઇ મહેતાના ભાણેજ તા.૨૦ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.૨૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ક્રિષ્ના કોમ્યુનીટી હોલ, ગાંધીબાગ રોડ, મહુવા મુકામે રાખેલ છે.

ભાવનગર માંગરોળ હાલ ભાવનગર નિવાસી મનોજભાઇ રમણકાંતભાઇ વોરા (રેલ્વે)ના પુત્ર જીતાર્થ (ઉ.વ.૧૮)નું તા.૧૯ને મંગળવારે હાટકેશ શરણ થયેલ છે. તે જયપ્રકાશભાઇ (રેલવે), કામા ાી અ ાયકુમાર આચાર્યના ભત્રીજા, નિહારી વેદાંગ ત્રિવેદી (કંપાલા-યુગાન્ડા), પ્રકતિબેન ચેતનભાઇ રાજયગુરૂ (રેલવે) સ્નેહા અર્પણભાઇ વોરા, ક ાા કેતનભાઇ ગોહેલના નાના ભાઇ થાય. તેની પ્રાર્થના સભા તા.૨૪ને રવિવારે સાંજે ૫ થી ૭ દેવવાડી, કારડીયા રાજપૂત જ્ઞાતિની વાડી, નવાપરા, ડી.એસ.પી. ઓફિસ પાસે, ભાવનગર રાખેલ છે.

ભાવનગર પીપળીયા હાલ ભાવનગર નિવાસી સ્વ.ડો.મહેન્દ્રભાઇ રવિશંકર ત્રિવેદી તથા ગં.સ્વ.દમયંતીબેનના પુત્ર હિતેશકુમાર (ઉ.વ.૫૨) તે સ્વ.હરિક્રિષ્ણભાઇ, અનંતરાય, હસમુખભાઇ, પ્રવિણભાઇ, (ગા.પરિવાર) ચંદ્રવદનભાઇનાં ભત્રીજા, ફાલ્ગુન