• Gujarati News
  • આગમાં દરબાર ખંડ બળી જતા ઈશ્વરિય પરચો મળ્યો

આગમાં દરબાર ખંડ બળી જતા ઈશ્વરિય પરચો મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગમાં દરબાર ખંડ બળી જતા ઈશ્વરિય પરચો મળ્યો ભાવનગર ભગવાન ઝુલેલાલ અને બાદશાહ મિર્ખશાહના યુઘ્ધ દરમિયાન શહેરમાં દરિયાના પાણી ફરી વળ્યા બાદ જેવા પાણી ઓસર્યા કે તરત જ રાજાના મહેલ અને શહેરમાં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બન્યા જેમાં રાજાનો દરબાર ખંડ બળી ખાક થતા રાજાને ઇશ્વરિય પરચો જોવા મળ્યો.
ચાલીસા સાહેબ