• Gujarati News
  • શહેર તથા પાદરગઢમાંથી દારૂ સાથે ત્રણ ઝડપાયા

શહેર તથા પાદરગઢમાંથી દારૂ સાથે ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરના પીલગાર્ડન પાછળના રસ્તે એકટીવા ગાડી નં. જીજે 4 સીડી 4974માં વિદેશી દારૂ બીયરની 15 બોટલ કિંમત રૂ. 1500 સાથે રાજુ શામજીભાઇ કટારીયા (અજય ટોકીઝ), વિશાલ હર્ષદરાય પંડયા (જેઇલ રોડ) તથા ચતુરસિંહ (એસટીમાં નોકરી) ને ડીવીઝન પોલીસ ઝડપી લીધો હતો. જયારે દાઠા પોલીસ તાબેના પાદરગઢ ગામે સીમમાં આવેલ કેનાલની કુંડીમાં વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂ.1500ની કોઇ અજાણ્યા ઇસમો સંતાડેલ હોઇ દાઠા પોલીસે તે ઝડપી લીધો હતો.