• Gujarati News
  • દલિત સંઘ દ્વારા એવોર્ડના નામકરણની માંગ કરાઈ

દલિત સંઘ દ્વારા એવોર્ડના નામકરણની માંગ કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : દલિતોનાહકક અને અધિકારો માટે જીવનભર સતત સંર્ઘષરત રહેલા સ્વ. ફકીરભાઇ વાઘેલાના નામથી સરકારી એવોર્ડ/યોજના જાહેર કરવામાં આવે તેવી સમસ્ત દલિત સમાજમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. સંદર્ભે ગુજરાત દલિત અધિકાર સંઘના પ્રદેશ મંત્રી મોહનભાઇ બોરીચાએ રાજયના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ તેમજ મંત્રી રમણલાલ વોરા સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.