• Gujarati News
  • ભાવનગર પરા રેલવે સ્ટેશને અલ્પાહાર ગૃહનો પ્રારંભ થયો

ભાવનગર પરા રેલવે સ્ટેશને અલ્પાહાર ગૃહનો પ્રારંભ થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરપરા રેલવે સ્ટેશને અલ્પાહાર ગૃહનો પ્રારંભ થયો છે. રેલવે િડવીઝનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક એહમદના હસ્તે સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ હવેથી નાસ્તાની વિવિધ આઇટમો સાથે પરા રેલ્વે સ્ટેશને સ્ટોલ દિવસભર ખુલ્લો રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા સ્ટોલ વિવિધ રેલવે સ્ટેશને તૈયાર થઇ ચૂક્યા છે. ટૂંક સમયમાં એક પછી એક રેલવે સ્ટેશનથી તેનો પ્રારંભ થશે. રેલવે અંદાજીત 25 સ્થળોએ પ્રકારના ખાણીપીણીના સ્ટોલો પણ તૈયાર કરાશે.