• Gujarati News
  • ભાવનગર| યુવકસેવા અને સાંસ્કૃિતક િવભાગ દ્વારા આયોજીત અંડર 17 હેન્ડબોલ સ્પર્ધામાં

ભાવનગર| યુવકસેવા અને સાંસ્કૃિતક િવભાગ દ્વારા આયોજીત અંડર-17 હેન્ડબોલ સ્પર્ધામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| યુવકસેવા અને સાંસ્કૃિતક િવભાગ દ્વારા આયોજીત અંડર-17 હેન્ડબોલ સ્પર્ધામાં શ્રીનંદકુંવરબા ક્ષત્રિય કન્યા િવદ્યાલયની ટીમ િજલ્લા કક્ષાએ ચેમ્પિયન બની હતી. શાળાની ટીમ સતત ચોથા વર્ષે ચેમ્પિયન બની છે. આગામી િદવસોમાં ટીમ રાજ્યકક્ષાએ રમવા જશે.