હિન્દુ મરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણ



ભાવનગર| સ્વ.કૃષ્ણલાલવ્રજલાલ જોશીના પત્ની ગં.સ્વ.હિરાલક્ષ્મીકૃષ્ણાલાલ જોશી (ઉ.વ.90)નોતા.18ને રવિવારે કૈલાસવાસ થયેલ છે. તે રવિન્દ્ર કે. જોશી (નિવૃત્ત રેલવે ગાર્ડ, ભાવ.), યોગેન્દ્ર કે. જોશી (િનવૃત્ત જી.પં., બોટાદ), મુકેશ કે. જોશી (એસ.બી.આઇ., મોટા ચારોડીયા)ના માતુશ્રી, પ્રફુલાબેન, કાશ્મીરાબેન, પૂર્ણિમાબેનના સાસુ, સ્વાતિબેનના મોટા સાસુ, પરાગ, વિશ્વા, રૂચા, દિર્ધ (જીમી) જોશીના દાદી, પ્રફુલચંદ્ર વી. જોશીના ભાભી, મંજુલાબેન પી. જોશીના બહેન, દિનેશભાઇ, દિપકભાઇ, તારકભાઇ, ભાવનાબેન, મનીષાબેન, ક્રિષ્નાબેનના ભાભુ, લલીતાબેન આર. પંડયાના નણંદ, શારદાબેન પી. જોશીના મોટા બેન થાય. તેનું બન્ને પક્ષનું સંયુકત બેસણું તા.22ને ગુરૂવારે બપોરે 4 થી 6 દરમિયાન અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતા ચોક, ભાવનગર ખાતે રાખેલ છે.



બુઢણા| અંજુબેન વિશ્વનાથ વ્યાસ (ઉ.વ.85)તા.19ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.પ્રાણજીવન મયાશંકર મહેતાના દીકરી, સ્વ.પ્રભાશંકર, સ્વ.બાલાશંકર સ્વ.નંદલાલભાઇ, સ્વ.અમૃતલાલના ભત્રીજી, ભીખાલાલ પ્રાણજીવન મહેતા, સ્વ.વિમળાબેન નર્મદાશંકર રાજયગુરૂના બહેન, ધીરૂભાઇ, નટુભાઇ, મહેશભાઇ, હસુભાઇ, સ્વ.કિરીટભાઇ, િદપકભાઇના બહેન, પ્રવિણભાઇ શાસ્ત્રી, મુકેશભાઇ, શશીભાઇના ફૈબા થાય. તેની પિયર પક્ષની સાદડી તા.22ને ગુરૂવારે બુઢણા મુકામે સવારે 9 થી 5 રાખેલ છે.



મોટાલીલીયા | નિર્મળાબેનજયાનંદભાઇ િત્રવેદીની પુત્રી પ્રવિણાબેનગજેન્દ્રકુમાર િત્રવેદી (ઉ.વ.62)તા.19ના સુરત મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રેમશંકર જટાશંકરની ભત્રીજી, દિપકભાઇ પ્રેમશંકરભાઇ, મયુરભાઇ પ્રેમશંકરભાઇ, અર્ચના દીલીપકુમાર, દર્શનાબેન રાજેન્દ્રકુમારના મોટા બેન, આશુતોષ, રૂચિતાના ફૈબા થાય. તેની સાદડી તા.22ને ગુરૂવારે 3 થી 6 વૃંદાવન સોસાયટી, આદર્શ સોસાયટી પાછળ, અમૃતબા હાઇસ્કૂલ સામે, મોટા લીલીયા પિયર પક્ષની સાદડી રાખેલ છે.



મહુવા| સ્વ.અનંતરાયચકુરામ પંડ્યાના પુત્ર અનિલભાઇ(ઉ.વ.63)તેચિમનભાઇ, પ્રવિણચંદ્ર (પોપટદાદા), રામશંકરભાઇ, વિનોદભાઇ, સ્વ.કંચનબેન એ.જોષીના ભાઇ, સરોજબેનના પતિ, માધુરીબેન જસ્મીનભાઇ જોષી (ઉના), દેવાંશીબેન, પ્રકૃતિબેનના પિતાશ્રી, સ્વ. કરૂણાશંકર ભવાનીશંકર જોષી (વડવીયાળા)ના જમાઇ તા. 20ને મંગળવારે અવસાન પામેલ છે. તેમની સાદડી તા.22ને ગુરૂવારે સાંજે 3 થી 6 દરમીયાન જ્ઞાતિની વાડી અમૃતબાગમાં રાખેલ છે.



ભાવનગર| ભુંભલીહાલ ભાવનગર