તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જગતચંદ્ર િવજયજી મ.સા.નો આજે 39માં વર્ષમાં પ્રવેશ

જગતચંદ્ર િવજયજી મ.સા.નો આજે 39માં વર્ષમાં પ્રવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ.ભ.િવજયહેમચન્દ્ર સૂરીશ્વરજી મ.સા. નાં િશષ્યરત્ન પૂજ્ય મુિનરાજ જગતચંદ્રવિજયજી મ.સા. બુધવારે 39માં વર્ષમાં પ્રવેશ કરશે. િપતા પ્રવિણચન્દ્ર અને માતા કોકીલાબેનના પુત્ર જીતેશને િશશુવયથી જાણે નામને સાર્થક કરવાનો થનગનાટ થઈ રહ્યો હતો.

શ્રીમદ્દ િવજય નેમિસૂરીશ્વરજી મ.સા.નાં સમુદાયમાં ગચ્છ નાયક િવજય હેમચંદ્ર સુરીશ્વરજ મ.સા.નાં િશષ્યત્વરૂપે પરિણમ્યો અને પૂજયપાદ આચાર્ય ભગવંત િવજય દેવસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં રત બન્યા હતા.

જગતચંદ્રવિજયજી