• Gujarati News
  • ભાવનગર : પાલી રાજસ્થાનનાઆગેવાન આશારામજી પાલીવાલ (ઉં.વ.55) નું નિધન થતા સમસ્ત

ભાવનગર : પાલી-રાજસ્થાનનાઆગેવાન આશારામજી પાલીવાલ (ઉં.વ.55) નું નિધન થતા સમસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલી-રાજસ્થાનનાઆગેવાન આશારામજી પાલીવાલ (ઉં.વ.55) નું નિધન થતા સમસ્ત પાલીવાલ બ્રાહ્મણ સમાજમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ભાગવત કથા સમિતિના આગેવાન તરીકે પ્રશસ્ય સેવા આપનાર સ્વ.આશારામજીના થયેલા નિધન પરત્વે ભાવનગર શહેર-િજલ્લાના આગેવાનોએ સદ્દગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પાલવાલ સમાજના અગ્રણીનું િનધન