• Gujarati News
  • ભાવનગર : પ્રાથમિકશાળા�\"માં મુખ્ય શિક્ષકોની ભરતી માટે એચ ટાટની પરીક્ષા

ભાવનગર : પ્રાથમિકશાળા�\"માં મુખ્ય શિક્ષકોની ભરતી માટે એચ ટાટની પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પ્રાથમિકશાળા�\\\"માં મુખ્ય શિક્ષકોની ભરતી માટે એચ ટાટની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં મોટા ભાગના શિક્ષકો નાપાસ થયા છે. ! પરીક્ષાનું પરિણામ માત્ર 13 ટકા જેવું આવ્યું હોવાની જાણકારી મળી છે. અંદાજે 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાં પરિણામ જાહેર થતા 87 ટકા જેટલા શિક્ષકો પરીક્ષામાં નાપાસ થયા હતા. દરેક ઉમેદવારને ત્રણ ત્રણ ગુણ વધારાના ઉમેરા તરીકે બોર્ડ દ્વારા અપાયા છતાં શિક્ષકોનું પરિણામ આટલું કંગાળ આવ્યું હતુ.
પરીક્ષામાં શિક્ષકો નાપાસ !!