• Gujarati News
  • વિમેન્સ જિમનાસ્ટિકમાં અમિષા રાઠોડ વિજેતા

વિમેન્સ જિમનાસ્ટિકમાં અમિષા રાઠોડ વિજેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિમેન્સ જિમનાસ્ટિકમાં અમિષા રાઠોડ વિજેતા
ભાવનગર|ભાવનગર િજલ્લા રમત ગમત અિધકારી કચેરી દ્વારા આયોજીત શાળાકીય અંડર-17 િવમેન્સ િજમનાિસ્ટક સ્પર્ધામાં શ્રીમાજીરાજ મહિલા વિદ્યાલયની વિદ્યાર્થીની અમિષા રમેશભાઇ રાઠોડ વ્યક્તિગત રાઉન્ડમાં ચેમ્પિયન બની હતી. આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ યોજાનાર જિમનાસ્ટિક સ્પર્ધા માટે અમિષા રાઠોડની પસંદગી કરવામાં આવી છે.