િહન્દુ મરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િહન્દુ મરણ

ભાવનગર/નાસીક | ઘાંઘળીહાલ ઘાટકોપર મુંબઇ નિવાસી સ્વ.દયાશંકર ભવાનીશંકર પંડયાના પત્ની રસીલાબેન(જયાબેન) દયાશંકર પંડયા (ઉ.વ.92)તા.6/9ના મુંબઇ મુકામે કૈલાસવાસી થયેલ છે. તે નંદલાલ પ્રી. પંડયા, રવિશંકર પી. પંડયાનાં કાકી, નવનીતભાઇ જે. પંડયાના ભાભુ, પિરય પક્ષે સ્વ.દુર્લભજી ભાઇશંકરનાં પુત્રી, ચંદ્રશંકર, જીતેન્દ્ર, ધીરજલાલ, કપિલભાઇ, ભાનુબેન, પ્રભાબેન, મધુકાંતાબેનના બહેન, મોસાળ પક્ષે સ્વ.જાદવજી વિઠ્ઠલજી ત્રિવેદી, જગન્નાથ વિઠ્ઠલજી ત્રિવેદીના ભાણેજ થાય. તેની સાદડી તા.12ને શુક્રવારે સાંજે 4 થી 6 રામવાડી, ભીડભંજન સામે, વિભાગ નં.4માં ઉપરના ભાગમાં રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તથા સરવણી નાસીક મુકામે રાખેલ છે.

િદહોર| પનોત અશોકભાઇ (ઉ.વ.37)તા.9/9ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તે જીવરામભાઇ મોહનભાઇના પુત્ર, ઓધવજીભાઇ મોહનભાઇ, બાબુભાઇ, લાભશંકર, ગીરજાશંકર, કાનજીભાઇ, ભાનુશંકર, હરીશંકર, નરભેરામભાઇ, રતિલાલના મોટા ભાઇના પુત્ર, કાંતિભાઇ, મનુભાઇ, દલસુખભાઇ, બટુકભાઇ, રમેશભાઇના નાના ભાઇ, પંડયા વેણીશંકર ગીરજાશંકરના જમાઇ થાય. તેનો લૌિકક વ્યવહાર તા.11, તા.12, તા.13ના તેના નિવાસસ્થાને રાખેલ છે. સુવાળા તા.15ને સોમવારે રાખેલ છે.

ભાવનગર| ઉરખલા(પખામહારાજ) હાલ ભાવનગર િનવાસી લાલુભા ઉદેસિંહ ગોિહલના પૌત્ર બાલુભારાજુભા ગોહિલ (ઉ.વ.16)નોતા.9/9ના સ્વર્ગવાસ થયેલ છે. તે રઘુવિરસિંહના નાના ભાઇ, ટેમુભા લાલુભા, પરબતસિંહ, બનેિસંહના ભત્રીજા, બળવંતસિંહ વજુભા દાદુભા, જોરૂભાના ભત્રીજાના પુત્ર, બહાદુરસિંહ મહાવિરસિંહ, જયરાજસિંહ, સહદેવસિંહ, કિશોરસિંહ, હરિચંદ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, યુવરાજસિંહના ભત્રીજા, પૃથ્વીરાજસિંહ, રણજીતસિંહ, કાનભા, સત્યપાલસિંહ, અજીતસિંહ, ધર્મેન્દ્રસિંહ, સુરપાલસિંહ, ઇન્દ્રજીતસિંહ, રાજપાલસિંહ, જયપાલસિંહના ભાઇ થાય. તેની સાદડી તા.12ને શુક્રવારે સાંજે 3 થી 6 તખ્તસિંહજી પ્રાથમિક શાળા, વિઠ્ઠલવાડી બે-માળીયા, ભાવનગર તેમજ ઉત્તરક્રિયા તા.16ને મંગળવારે રાખેલ છે.

ભાવનગર| ટીંબડી(હરધ્રોળ ભાયાત) હાલ ભાવનગર નિવાસી છનુભા દોલતસિંહના પુત્ર અમરસિંહછનુભા જાડેજા (ઉ.વ.58)તા.10ના રામચરણ પામેલ છે. તે દિગ્વીજયસિંહ, કુલદીપસિંહના પિતાશ્રી, સ્વ.અખુભા, સ્વ.અણદુભા, સ્વ.હેમુભાનાં ભત્રીજા, પ્રવિણસિંહ, વિક્રમસિંહ, પ્રતાપસિંહ, ચંદ્રસિંહનાં મોટા ભાઇ, સ્વ.જસુભાના નાના ભાઇ, ગંભીરસિંહ વાજાના સાળા, મહાવિરસિં